પ.પૂ. મોરારી બાપૂ એ ભુજ માં સિધાર્થ પાર્ક માં ગ્રંથ મંદિર નું લોકાર્પણ કર્યું .
પ.પૂ. મોરારી બાપૂ એ ભુજ માં સિધાર્થ પાર્ક માં ગ્રંથ મંદિર નું લોકાર્પણ કર્યું . તેમને સૌ શ્રોતાઓને સ્થિતિ અને પરિસ્થિતિ માં સુધારો લાવવા સારા પુસ્તકો નું વાંચન કરવા શીખ આપી. આ પ્રસંગે તેમને ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર નાં જીવન પ્રસંગો નું વર્ણન કર્યું.
No comments:
Post a Comment