Monday, 16 April 2012

भारत के 9 स्कूलों में रूसी भाषा पढ़ाई जाएगी


भारत के 9 स्कूलों में रूसी भाषा पढ़ाई जाएगी

विषय: रूसी-भारतीय रणनीतिक सहयोग (279 टिप्पणियाँ)
 
21.02.2012, 19:06
भारत के 9 स्कूलों में रूसी भाषा पढ़ाई जाएगी
Download
© रेडियो रूस
प्रिंट करेंअपने मित्रों को बताएँब्लॉग में लगाएँ
जल्द ही भारत के 9 स्कूलों में रूसी भाषा पढ़ाए जाने की शुरूआत होगी। यह निर्णय दिल्ली पब्लिक स्कूल सोसायटी ने स्वीकार किया। इस बारे में इस संगठन की निर्देशक रेणु मित्तल ने जानकारी दी। आगामी दो वर्षों में रूसी भाषा नई दिल्ली और उसके आस-पास के शहरों की पाठशालाओं के शैक्षणिक कार्यक्रम में शामिल हो जाएगी...

Teachers Training : TLM Workshop.

Teachers Training in DIET Bhuj. TLM Workshop.
શિક્ષકો ની  સજ્જતા તાલીમ માં ટી. એલ. એમ. નિર્માણ  







Exposer visit 50 Girls of Mirzapar CRC School Mundra Adani Port, Shyamji Krishn Verma smark and Mandvi Beach.


સી.આર.સી. મીરઝાપર દ્વારા આયોજિત એક્સપોઝર વિઝીટ 
માં મુન્દ્રા અદાની પોર્ટ, ક્રાન્તીતીર્થ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક , ધ્રબુડી તીર્થ, માંડવી બીચ પર ૫૦ કન્યાઓ અને ૧૫ શિક્ષકો સામેલ થયેલ.  
નેશનલ ટ્રાવેલ્સ ની લક્ઝરી સ્લીપર બસ માં મુસાફરી કરવામાં આવી .
દરેક બાળાઓને નાસ્તા, ભોજન, આઈસ્ક્રીમ ની સાથે એક સાઈડ બેગ અને બોલપેન, રજીસ્ટર આપવામાં આવેલ. 



















Ujjain Tirth


ઉજ્જૈન તીર્થ 

ક્ષિપ્રા નદી ને કિનારે 
એક અદ્ભુત ભક્તિ , શ્રદ્ધા અને વૈરાગ્ય નું સંગમ 









World Heritage : Sanchi Stupa in Madhypradesh. 52 KM away from Bhopal.

વિશ્વ વિરાસત : સાંચી નો સ્તુપા .
ભોપાલ થી ૫૨ કી.મી. દુર આવેલ છે. 
બૌધ ધર્મ ના ૨૦૦૦ વર્ષ પહેલા ના અવશેષો આ સ્તૂપ માં જોવા મળે છે.
સ્તૂપ ની આગળ તોરણ અને તેમાં શિલ્પકલા અદ્ભુત છે. સ્તૂપ ની ગોળ ગુંબજ આકાર ની રચના અદ્વિતીય છે. 
આ સ્થાન ને યુનેસ્કો એ વર્લ્ડ હેરીટેઝ માં સ્થાન આપેલ છે.


World heritage : Bhojpur Shiv Temple near Bhopal Madhypradesh.

વિશ્વ વિરાસત : ભોજપુર નું  શિવ મંદિર . ભોપાલ થી ૩૨ કી.મી. ના અંતરે આવેલ છે. 

આ શિવ મંદિર માં શિવલિંગ દુનિયા નું સૌથી મોટું ગણાય છે.




વિજ્ઞાન પ્રસાર એજ્યુંસેટ નેટવર્ક ના નેશનલ વર્કશોપ માં ભાગ લેતા કચ્છ ના પ્રતિનિધિ

વિજ્ઞાન પ્રસાર એજ્યુંસેટ નેટવર્ક ના નેશનલ વર્કશોપ માં ભાગ લેતા કચ્છ ના પ્રતિનિધિ 
(૧) ભૂપેશભાઈ ગોસ્વામી , બી.આર.સી. કો. ઓર્ડીનેટર -ભુજ
(૨) નાનજી જાજાણી, સી.આર.સી. કો. ઓર્ડીનેટર-મીરઝાપર 
(૩) હરીલાલ પટેલ ,  સી.આર.સી. કો. ઓર્ડીનેટર- દેશલપર  

આ વર્કશોપ માં સમગ્ર ભારત માંથી ૨૨ એસ. આઈ. ટી. ના કુલ ૬૦ જેટલા પ્રતિનિધિઓ એ ભાગ લીધેલ . 
વર્ષ ૨૦૧૧-૧૨ ની કામગીરી ની રીવ્યુની દૃષ્ટિ એ ભુજ એસ. આઈ. ટી. વિજયવાડા (આંધ્રપ્રદેશ ) બાદ બીજા ક્રમે આવેલ. 
એન. જે. જાજાણી એ બ્લોગ અને ડોક્યુમેન્ટ નું પ્રેજન્ટેશન કરેલ.



વિજ્ઞાન પ્રસાર એજ્યુંસેટ નેટવર્ક ના નેશનલ વર્કશોપ 

માં ભુજ એસ. આઈ. ટી.નું  એન. જે. જાજાણી એ 


બ્લોગ અને ડોક્યુમેન્ટ નું પ્રેજન્ટેશન કરેલ.