સી . આર . સી . - બી . આર . સી . સજ્જતા તાલીમ
કચ્છ જીલ્લા ના સી . આર . સી . - બી . આર . સી . સજ્જતા તાલીમ માધાપર ની એમ . એસ . વી . હાઈસ્કુલ માં તા . 19-11-2012 થી તા . 24-11-2012 નાં રાખવામાં આવી હતી . આ તાલીમ જીલ્લાપ્રાથમિક શિક્ષણ અધિકારી અને જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી નટવરસિંહ રાઠોડ સાહેબે તાલીમ નાં ઉદ્ઘાટન સત્ર માં પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું . તાલીમ નાં વર્ગ સંચાલક તરીકે સોનલબેન દવે અને તજજ્ઞ તરીકે લક્ષમણભાઈ ગઢવી , કશ્યપ જોશી , રશીકભાઈ લીમ્બાચીયા , પરેશ ચૌહાણ , યોગેશ મહેતા, અશોક પરમાર વગેરે એ સેવા આપી હતી . ભુજ બી આર સી શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી એ તાલીમ ની વ્યવસ્થા સંભાળી હતી .
No comments:
Post a Comment