Sunday 31 October, 2010

કચ્છ જીલ્લા ના સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ)

કચ્છ જીલ્લા ના સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન ભુજ માં તા.28-29-30 ઓક્ટોબર 2010 ના કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ) રાખવામાં આવેલી. વર્ગ સંચાલક શ્રીમતી જ્યોતી બેન સોરઠી યા  કાર્ય સાંભળેલું . શ્રી સંજયભાઇ ઠાકર , શ્રી આઇ.ઍમ.લોખંડવાલા, શ્રી પીયુષભાઈ પેટેલ , શ્રી પ્રવિભાઈ સુથાર , શ્રી ગૌતમ કે. ચૌધરી, શ્રી ભદરેષ ઍસ. પેટેલ વગેરે  વર્કશોપ ના આયોજન અન વ્યવસ્થા માટે જહેમત ઉઠાવેલી.
બી.આર.સી. કો.ઑર્ડીનેટર શ્રી કાશ્યપ જોશી , શ્રી નરેશ પરમાર , તેમજ સી.આર.સી. કો.ઑર્ડીનેટર  નાનજી જાજાની , હરિલાલ પેટેલ, ધર્મેન્દરસિંહ જાડેજા , ઉષ્મા મુન્શી , કમલેશ મોટા , નરેન્દ્ર અદેપાળ, ગોવિંદ તિવારી, લાલજી વિગોરા, દિલીપ ભાલગામા, પ્રેકૉશ પેટેલ, કાન્તિભાઈ રોજ વગેરે  મોડ્યૂલ લેખન અન તજજ્ઞ તરીકે કામગીરી કેરી .  તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ફરજો, સી.આર.સી. ની વાર્ષિક પ્રવૃતિઓ , દફતરી અનર હિસાબી કામગીરી, તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, રિસીવીંગ સેન્ટર ની જાળ્વણી , ઇંટરનેટ નો ઉપયોગ અન માહિતી ની આપલે , સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કામગીરી નું મુલ્યાંકન, ઍન.સી.ઍફ-2005, શાળા મુલ્યાંકન અન ગ્રેદેશન સિસ્ટમ , અદેપટ્સ- બાળા યોજના  માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, મૈગ્રેશાન કાર્ડ, પ્રજ્ઞા (.બી.ઍલ.) , વાંચે ગુજરાત અંતર્ગત સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, ગુણોત્સવ-2010-11, ક્રીયાતમક સંશોધન વગેરે વિષયો પર માર્ગદર્શન આપવાં આવ્યું

No comments: