Saturday, 18 September 2010

रेडियो जापान की ७५ वीं वर्षगांठ पर रिपोर्ट

रेडियो जापान की ७५ वीं वर्षगांठ पर दुनिया भरसें भेजी गई हजारों प्रविष्टियों में नानजी जनजानी की रुमाल पर दस्तकारी की कृति पसंद की गयी है | जो रेडियो जापान की हिंदी वेब साइड पर सामिल की गयी है |
http://www.nhk.or.jp/nhkworld/sp/message/hindi/index.html?12#7

Thursday, 16 September 2010

મારા પિતાશ્રી જૂમા ભગત ના નિર્વાણ દિન તા.15-9-2010 પ્રસંગે.

મારા પિતાશ્રી જૂમા ભગત ના નિર્વાણ દિન તા.15-9-2010 પ્રસંગે મારા જન્મ સ્થળ ખ ટી યા ગામે પ્રાથમિક શાળા માં બાપુજી ની સ્મૃતિ મા કૃષ્ણ ભજન ગાવા મા આવ્યું . શાળા ના બાળકોને  શિક્ષણ સામગ્રી ની કીટ આપવામાં આવી. સાંજના દયાપર માં ભીમ રત્ન વિકાસ મન્ડળ સંચાલિત ચ્છાત્રાલય માં બાળકો ની
 તિતીભોજન આપવામાં આવ્યુ. સંસ્થા ના પ્રમુખ શ્રી અર્જુંભાઈ બલિયા  ઍ શ્રી જૂમા ભગત ના સમાજ માં શિક્ષણ માં આપેલ યોગદાન વિષે માહિતી  આપી.

Thursday, 9 September 2010

શિક્ષક દિન ની જયનગર શાળા માં ઉજવણી.

શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવિત કર્યા.

ઍન.જે. જાજાણી નો ઍકપા ત્રીય અભિનય રાજ્ય કક્ષા ઍ.

તા.7-9-2010 ના જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર મધ્યે બી.આર.સી.-સી.આર.સી. કો-ઑર્ડિનેટર ની સ્ટેટ પ્રૉજેક્ટ ડાયરેક્ટર (ઍસ.ઍસ.ઍ.ઍમ.) આરતી કંવાર, જી.સી.ઈ.આર.ટી. નિયામક શ્રી ભાડ સાહેબ તથા શ્રી વાળન્દ સાહેબ અન શ્રી દીનેશભાઈ દેશાઇ ની ઉપસ્થિતિ મા વાચન મા નબળા બાળક ( સ્લ લરનર ) નો ઍકપા ત્રીય અભિનય ઍન.જે. જાજાણી , સી.આર.સી. કો-ઑર્ડિનેટર મિરઝપર ઍ રજૂ કેરલ.

કિશોરભાઇ ચૌહાણ શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક

કિશોરભાઇ ચૌહાણ , સુખપર કુમાર શાળા -2 (મિરઝાપર સી.આર.સી.) વર્ષ 2009 નો શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક મેળવ્યા બદ્લ ખૂબ ખૂબ અભિનંદન.