RANK | COUNTRY | G | S | B | T |
1 | 199 | 119 | 98 | 416 | |
2 | 76 | 65 | 91 | 232 | |
3 | 48 | 74 | 94 | 216 | |
4 | 20 | 14 | 25 | 59 | |
5 | 18 | 23 | 38 | 79 | |
6 | 14 | 17 | 33 | 64 | |
7 | Chinese | 13 | 16 | 38 | 67 |
8 | 11 | 22 | 23 | 56 | |
9 | 11 | 9 | 32 | 52 | |
10 | 9 | 18 | 13 | 40 | |
11 | 8 | 15 | 17 | 40 | |
12 | 6 | 10 | 20 | 36 | |
13 | 5 | 3 | 5 | 13 | |
14 | 5 | 0 | 4 | 9 | |
15 | 4 | 9 | 13 | 26 | |
16 | 4 | 7 | 6 | 17 | |
17 | 4 | 6 | 1 | 11 | |
18 | 4 | 5 | 7 | 16 | |
19 | 3 | 4 | 9 | 16 | |
20 | 3 | 2 | 3 | 8 | |
21 | 2 | 5 | 9 | 16 | |
22 | 2 | 5 | 3 | 10 | |
23 | 2 | 2 | 2 | 6 | |
24 | 1 | 17 | 15 | 33 | |
25 | 1 | 2 | 2 | 5 | |
26 | 1 | 1 | 5 | 7 | |
27 | 1 | 1 | 1 | 3 | |
28 | 1 | 0 | 3 | 4 | |
29 | 1 | 0 | 1 | 2 | |
30 | 0 | 4 | 1 | 5 | |
31 | 0 | 2 | 1 | 3 | |
32 | 0 | 1 | 2 | 3 | |
33 | 0 | 1 | 2 | 3 | |
34 | 0 | 0 | 2 | 2 | |
35 | 0 | 0 | 1 | 1 | |
36 | 0 | 0 | 1 | 1 | |
37 | 0 | 0 | 0 | 0 | |
38 | 0 | 0 | 0 | 0 | |
39 | 0 | 0 | 0 | 0 | |
40 | 0 | 0 | 0 | 0 | |
41 | 0 | 0 | 0 | 0 | |
42 | 0 | 0 | 0 | 0 | |
43 | Timor-Leste | 0 | 0 | 0 | 0 |
44 | Turmenistan | 0 | 0 | 0 | 0 |
45 | 0 | 0 | 0 | 0 | |
TOTAL | 477 | 479 | 621 | 1577 |
Sunday, 28 November 2010
Asian Games Medal Tally
Tuesday, 2 November 2010
પ્રજ્ઞા ગીત
બની ઍ પ્રજ્ઞા વાન આપને બનીે પ્રજ્ઞા વાન ,
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનૂ વિકસતુ રેહે જ્ઞાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
હ્ળીમળીને શિખીઍ સૌને અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વઘીઍ આગળ્ જે ખરરૂ અનૂસ્થાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
સોનૂ ,ચાંદી ,રૂપિયા,સત્તા અધળક હાય ભલે ની...
જેની પાસે શિક્ષણ સાચુ ઍ જે ખરા ધનવાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
જીવન સાર્થક બનતુ અનુ ધ્યેય છ જેની પાસે
દ્રઢ નિશ્ચય થી વધતા આગળ ઍ જે ખરા બળવાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
-પ્રકાશ પરમાર
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનૂ વિકસતુ રેહે જ્ઞાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
હ્ળીમળીને શિખીઍ સૌને અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વઘીઍ આગળ્ જે ખરરૂ અનૂસ્થાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
સોનૂ ,ચાંદી ,રૂપિયા,સત્તા અધળક હાય ભલે ની...
જેની પાસે શિક્ષણ સાચુ ઍ જે ખરા ધનવાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
જીવન સાર્થક બનતુ અનુ ધ્યેય છ જેની પાસે
દ્રઢ નિશ્ચય થી વધતા આગળ ઍ જે ખરા બળવાન ...(2)
આપણે બનીે પ્રજ્ઞા વાન .
-પ્રકાશ પરમાર
Monday, 1 November 2010
Asian Games past
Session Year the Host City Medals(1st) (2nd) (3rd)
15 2006 Doha China (165) South Korea (58) Japan (50)
14 2002 Busan China (150) South Korea (96) Japan (44)
13 1998 Bangkok China (129) South Korea (65) Japan (52)
12 1994 Hiroshima China (137) South Korea (63) Japan (59)
11 1990 Beijing China (183) South Korea (54) Japan (38)
10 1986 Seoul China (94) South Korea (93) Japan (58)
9 1982 New Delhi China (61) Japan (57) South Korea (28)
8 1978 Bangkok Japan (70) China (51) South Korea (18)
7 1974 Teheran Japan (74) Iran (36) China (33)
6 1970 Bangkok Japan (74) South Korea (18) Thailand (9)
5 1966 Bangkok Japan (78) South Korea (12) Thailand (12)
4 1962 Jakarta Japan (73) Indonesa(11) Philippines (10)
3 1958 Tokoy Japan(67) Philippines(8) Chinese Taipei(8)
2 1954 Manila Japan (38) Philippines (14) South Korea (8)
1 1950 New Delhi Japan (24) India (15) Iran (8)
The 16th Asian Games November 12 - 27, 2010 in Guangzhou CHINA
China Guangzhou's industry covers machinery, shipbuilding, textiles, sugar-refinery, household electrical appliances, computers, petrochemicals, light industrial products for daily use, rubber products and garments. The Guangzhou Economic and Technological Development Zone situated in Huangpu has already taken shape. Guangzhou has advanced agriculture, abounding in rice, sugarcanes, fruits, freshwater fish and oil crops.
Efforts are being made to build Guangzhou China into an international metropolis functioning primarily as the biggest financial, high-tech and light industrial, as well as communication and transport center in South China .
दुनिया की सबसे लंबी सुरंग तैयार
स्विटजरलैंड के इंजीनियरों ने दुनिया की सबसे लंबी सुरंग तैयार की. एप्ल्स के बर्फीले पहाड़ों के भीतर 57 किलोमीटर लंबी सुरंग को लाइव टेलीकास्ट के साथ दुनिया के सामने पेश किया. सुरंग से जर्मनी टू इटली का शॉर्टकट बना |
14 साल से चल रही इस बड़ी परियोजना में अब तक 10 अरब डॉलर से ज्यादा खर्च हो चुके हैं. स्विटजरलैंड के परिवहन मंत्री मोरित्स लेउएनबर्गर कहते हैं, ''दुनिया की किसी भी दूसरी सुंरग की तुलना में गोटहार्ड हमेशा ज्यादा आर्कषक रहेगी.'' गोटहार्ड प्रोजेक्ट से 2,500 लोग जुड़े रहे. निर्माण के दौरान हुई दुर्घटनाओं में आठ लोगों की मौत हुई. लेकिन शुक्रवार का दिन राह में जुदा हुई जिंदगियों को याद करने, आपस में गले लगने और जोरदार पार्टी वाला रहा.
इससे पहले सबसे लंबी सुरंग बनाने का श्रेय जापान के पास था. जापान में संमदर के भीतर 53.8 किलोमीटर लंबी सुरंग है. यह होनशु और होकाइदो द्वीपों को जोड़ती है. इसके बाद यूरो टनल का नंबर आता है. 50 किलोमीटर लंबी यूरो टनल भी समुद्र के अंदर ही अंदर फ्रांस और ब्रिटेन को जोड़ती है.
डॉयचे वेले के हिंदी कार्यक्रम शॉर्ट वेव के बदले सिर्फ इंटरनेट पर
31 अक्टूबर को विंटर टाइम की शुरुआत के साथ डॉयचे वेले के हिंदी कार्यक्रम में अहम बदलाव. शॉर्ट वेव के बदले सिर्फ इंटरनेट पर व्यापक सर्विस. वेबसाइट पर सामयिक रिपोर्टों के अलावा ऑडियो-वीडियो रिपोर्ट भी |
31 अक्टूबर को विंटर टाइम के साथ हमारा प्रसारण शॉर्ट वेव के बदले इंटरनेट, मोबाइल, पॉडकास्ट और सैटेलाइट पर उपलब्ध होगा. हमारे समाचार और फीचर हमारी वेबसाइट और इंटरनेट पर हमेशा की तरह सुने जा सकेंगे |
Sunday, 31 October 2010
સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ) મોડ્યૂલ
સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ) મોડ્યૂલ
કચ્છ જીલ્લા ના સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ)
કચ્છ જીલ્લા ના સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન ભુજ માં તા.28-29-30 ઓક્ટોબર 2010 ના કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ) રાખવામાં આવેલી. વર્ગ સંચાલક શ્રીમતી જ્યોતી બેન સોરઠી યા ઍ કાર્ય સાંભળેલું . શ્રી સંજયભાઇ ઠાકર , શ્રી આઇ.ઍમ.લોખંડવાલા, શ્રી પીયુષભાઈ પેટેલ , શ્રી પ્રવિભાઈ સુથાર , શ્રી ગૌતમ કે. ચૌધરી, શ્રી ભદરેષ ઍસ. પેટેલ વગેરે ઍ વર્કશોપ ના આયોજન અન વ્યવસ્થા માટે જહેમત ઉઠાવેલી.
બી.આર.સી. કો.ઑર્ડીનેટર શ્રી કાશ્યપ જોશી , શ્રી નરેશ પરમાર , તેમજ સી.આર.સી. કો.ઑર્ડીનેટર નાનજી જાજાની , હરિલાલ પેટેલ, ધર્મેન્દરસિંહ જાડેજા , ઉષ્મા મુન્શી , કમલેશ મોટા , નરેન્દ્ર અદેપાળ, ગોવિંદ તિવારી, લાલજી વિગોરા, દિલીપ ભાલગામા, પ્રેકૉશ પેટેલ, કાન્તિભાઈ રોજ વગેરે ઍ મોડ્યૂલ લેખન અન તજજ્ઞ તરીકે કામગીરી કેરી . આ તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ફરજો, સી.આર.સી. ની વાર્ષિક પ્રવૃતિઓ , દફતરી અનર હિસાબી કામગીરી, તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, રિસીવીંગ સેન્ટર ની જાળ્વણી , ઇંટરનેટ નો ઉપયોગ અન માહિતી ની આપલે , સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કામગીરી નું મુલ્યાંકન, ઍન.સી.ઍફ-2005, શાળા મુલ્યાંકન અન ગ્રેદેશન સિસ્ટમ , અદેપટ્સ- બાળા યોજના માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, મૈગ્રેશાન કાર્ડ, પ્રજ્ઞા (ઍ.બી.ઍલ.) , વાંચે ગુજરાત અંતર્ગત સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, ગુણોત્સવ-2010-11, ક્રીયાતમક સંશોધન વગેરે વિષયો પર માર્ગદર્શન આપવાં આવ્યું.
બી.આર.સી. કો.ઑર્ડીનેટર શ્રી કાશ્યપ જોશી , શ્રી નરેશ પરમાર , તેમજ સી.આર.સી. કો.ઑર્ડીનેટર નાનજી જાજાની , હરિલાલ પેટેલ, ધર્મેન્દરસિંહ જાડેજા , ઉષ્મા મુન્શી , કમલેશ મોટા , નરેન્દ્ર અદેપાળ, ગોવિંદ તિવારી, લાલજી વિગોરા, દિલીપ ભાલગામા, પ્રેકૉશ પેટેલ, કાન્તિભાઈ રોજ વગેરે ઍ મોડ્યૂલ લેખન અન તજજ્ઞ તરીકે કામગીરી કેરી . આ તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ફરજો, સી.આર.સી. ની વાર્ષિક પ્રવૃતિઓ , દફતરી અનર હિસાબી કામગીરી, તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, રિસીવીંગ સેન્ટર ની જાળ્વણી , ઇંટરનેટ નો ઉપયોગ અન માહિતી ની આપલે , સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કામગીરી નું મુલ્યાંકન, ઍન.સી.ઍફ-2005, શાળા મુલ્યાંકન અન ગ્રેદેશન સિસ્ટમ , અદેપટ્સ- બાળા યોજના માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, મૈગ્રેશાન કાર્ડ, પ્રજ્ઞા (ઍ.બી.ઍલ.) , વાંચે ગુજરાત અંતર્ગત સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, ગુણોત્સવ-2010-11, ક્રીયાતમક સંશોધન વગેરે વિષયો પર માર્ગદર્શન આપવાં આવ્યું.
Tuesday, 19 October 2010
ता. ११-१०-२०१० के दिन मेजर ध्यानचंद नॅशनल होकी स्टेडियम में
ता. ११-१०-२०१० के दिन मेजर ध्यानचंद नॅशनल होकी स्टेडियम में सम को ५-३० बजे सें महिला होकी का न्युज़िलेंद और साऊथ आफ्रिका का मेच और साम ८-०० बजे सें स्कॉट्लैंड और वेल्स का मेच देखा |
कोमनवेल्थ गेम्स नई दिल्ही २०१० में ता. १०-१०-२०१०
कोमनवेल्थ गेम्स नई दिल्ही २०१० में ता. १०-१०-२०१० के दिन जवाहरलाल नेहरु स्टेडियम में एथलेटिक्स १०० मी. महिला दौड़ , १०० मी. बाधा महिला दौड़ , ४०० मी. पुरुषों की दौड़ , ऊँची कूद , लम्बी कूद , डिस्क थ्रो , के फ़ाइनल इवेंट देखि गयी |
प्रज्ञा कार्यक्रम पुस्तक समीक्षा का वर्कशॉप एस.एस.ऐ. गांधीनगर I
ता. ८-१०-२०१० के दिन गुजरात में जिन स्कूलों में प्रज्ञा कार्यक्रम चल रहा है , उन स्कूलों के सिलेक्टेड शिक्षक , सी.आर.सी. को.ओ. की प्रज्ञा पुस्तक समीक्षा का वर्कशॉप एस.एस.ऐ. गांधीनगर में श्री दिनेशभाई देसाई के मार्गदर्शन में रखा गया | इस वर्कशॉप में वर्तमान प्रज्ञा कक्षा १-२ के पुस्तकों में क्षतियों को सुधार गया

Saturday, 18 September 2010
रेडियो जापान की ७५ वीं वर्षगांठ पर रिपोर्ट
रेडियो जापान की ७५ वीं वर्षगांठ पर दुनिया भरसें भेजी गई हजारों प्रविष्टियों में नानजी जनजानी की रुमाल पर दस्तकारी की कृति पसंद की गयी है | जो रेडियो जापान की हिंदी वेब साइड पर सामिल की गयी है |
http://www.nhk.or.jp/nhkworld/sp/message/hindi/index.html?12#7
http://www.nhk.or.jp/nhkworld/sp/message/hindi/index.html?12#7
Thursday, 16 September 2010
મારા પિતાશ્રી જૂમા ભગત ના નિર્વાણ દિન તા.15-9-2010 પ્રસંગે.
મારા પિતાશ્રી જૂમા ભગત ના નિર્વાણ દિન તા.15-9-2010 પ્રસંગે મારા જન્મ સ્થળ ખ ટી યા ગામે પ્રાથમિક શાળા માં બાપુજી ની સ્મૃતિ મા કૃષ્ણ ભજન ગાવા મા આવ્યું . શાળા ના બાળકોને શિક્ષણ સામગ્રી ની કીટ આપવામાં આવી. સાંજના દયાપર માં ભીમ રત્ન વિકાસ મન્ડળ સંચાલિત ચ્છાત્રાલય માં બાળકો ની
તિતીભોજન આપવામાં આવ્યુ. સંસ્થા ના પ્રમુખ શ્રી અર્જુંભાઈ બલિયા ઍ શ્રી જૂમા ભગત ના સમાજ માં શિક્ષણ માં આપેલ યોગદાન વિષે માહિતી આપી.
તિતીભોજન આપવામાં આવ્યુ. સંસ્થા ના પ્રમુખ શ્રી અર્જુંભાઈ બલિયા ઍ શ્રી જૂમા ભગત ના સમાજ માં શિક્ષણ માં આપેલ યોગદાન વિષે માહિતી આપી.
Thursday, 9 September 2010
શિક્ષક દિન ની જયનગર શાળા માં ઉજવણી.
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવિત કર્યા.
ઍન.જે. જાજાણી નો ઍકપા ત્રીય અભિનય રાજ્ય કક્ષા ઍ.
તા.7-9-2010 ના જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર મધ્યે બી.આર.સી.-સી.આર.સી. કો-ઑર્ડિનેટર ની સ્ટેટ પ્રૉજેક્ટ ડાયરેક્ટર (ઍસ.ઍસ.ઍ.ઍમ.) આરતી કંવાર, જી.સી.ઈ.આર.ટી. નિયામક શ્રી ભાડ સાહેબ તથા શ્રી વાળન્દ સાહેબ અન શ્રી દીનેશભાઈ દેશાઇ ની ઉપસ્થિતિ મા વાચન મા નબળા બાળક ( સ્લ લરનર ) નો ઍકપા ત્રીય અભિનય ઍન.જે. જાજાણી , સી.આર.સી. કો-ઑર્ડિનેટર મિરઝપર ઍ રજૂ કેરલ.
કિશોરભાઇ ચૌહાણ શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક
કિશોરભાઇ ચૌહાણ , સુખપર કુમાર શાળા -2 (મિરઝાપર સી.આર.સી.) વર્ષ 2009 નો શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક મેળવ્યા બદ્લ ખૂબ ખૂબ અભિનંદન.
Subscribe to:
Posts (Atom)


