Tuesday, 8 September 2009

गुजराती साहित्य रसथाल

गुजराती साहित्य और संगीत का अनमोल खजाना
.tahuko.com

ઘોળ્યા મેં અવનિ આભ ઘણા

કીધા મેં સાગર પાર ઘણા

ધીખતા રણ આ કોણે ઘડ્યા

મને રેતીમાંથી રતન જડ્યા
દેશ વિદેશ કે પંથ તણા

એને ભેદ નથી કોઇ ઘર્મ તણા

હીરા કઠિન આ વજ્ર સમા

મને રેતીમાંથી રતન જડ્યા
ઝબક્યા હીરા અંધાર ઘણા

એક દિપક પણ પ્રતિબિંબ ઘણા

એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠા

મને રેતીમાંથી રતન જડ્યા

No comments: